Wednesday, January 28, 2015

સમય ની રમત માં

જીવન ની રમજ્હત માં
આંગળી ચીંધી ને આવ્યા હતા,
પા પા પગલી કરી
સૌની રડાવતા હતા,

સૌથી અઘરો હોય છે
આ વચલો ગાળો
વચલો ગાળો પતી તો જ્હત
માં જાય છે,
પણ અંત માં માનસ મુન્જ્હાવન
માં મુકાય છે

મૃત્યુ જયારે નજીક દેખાય
ત્યારે માનસ તાડપાડાઈ જાય છે
કી મેં આ વચલા ગાળા માં સુ કર્યું

માં બાપ નું આદર કરવું આપણા  સંસ્કાર છે
પણ એનું અર્થ એ પણ તો નથી કી
એમની ઈચ્છાઓ થી અમારું જીવન ગઢિએ

ઢળતા વખત માં જયારે હૂં  માણસ ને જોવું
ત્યારે થયે કે જુવાની કેટલી મુલ્યવાન છે

આ વખત માણસ ચિંતાઓ માં
એવો વેડફી દે છે ,
કે સમય ની રમત
માં એ ફસાઈ જાય છે

આંખો ની અન્જ્હારી રમ્જ્હત
હૈયા ની ધડકતી ફફડાટ
મગજ ની" હૂ  તારા થી મોટો છું "
અઠવાઓ "હું તારા થી બુદ્ધિશાળી છું"
ની દોઢ
શરમ, અપમાન,સન્નાટો, કકળાટ
તોરણ,કંસાર,ખાટલો, હિંચકો
કુટુંબ, કારોબાર,ભણતર,સંબંધ

અના થી ઉપર માનસ ક્યારે જુવે
જીવન આના થી ઘણું મોટું છે

જીવન એક અંકુરિત વૃક્ષ
નું પણ છે, જેની નવી નવી
પાંદડી બહાર આવે છે
જીવન એક કુતરા નું  પણ છે
જે ઢાળ હલતા શિયાળા માં પણ
ઊંઘવા નો પ્રયત્ન કરે છે
જીવન એક વિધવા નું પણ છે
જે સમય  પૂર્વ ની સ્મ્રીતી થી
ઉપર આવવા નો પ્રયત્ન કરે છે


જીવન એક સમૃદ્ધ પરિવાર નું પણ છે
જે જીવે તો ખુશી થી છે
પણ માર્યા પછી દીકરાવો
જયદત માટે લાધી મારે છે
અને શેના માટે?
જીવન એક એન્જીનીર નું પણ છે
જે સમાજ ની માર થી
પોતા ની કળા ને દબાવી
રાખે છે,
જેના સપના આ માં બાપ અને સમાજ નાં
 સોનેરી લાગણીઓ થી ચિંધાઈ ગયા છે

જીવન એક રોડ પર ઊંઘતા
કોઈને નાં ગમતા ભીકારી નું પણ છે
જેને જીવન માં કોઈ ચિંતા તો નથી
પણ જીવન નો રસ પણ નથી ચાખો,
જીવન એક જૈન દિગંબર નું પણ છે
જીવન એક વૈશ્યા નું પણ છે

આ જીવન ની મોટી રમત માં
માણસ ભટકાઈ જાય છે
બળપણ ભૂલી જાય છે
બધું યાદ રાખે છે હૈયા ની નજીક
પણ જીવન ભૂલી જાય છે

No comments:

Post a Comment